GSTV
Home » News » રાજકોટ : ગણેશ વિસર્જન દરમિયાન યુવતીઓની છેડતીનો પ્રયાસ

રાજકોટ : ગણેશ વિસર્જન દરમિયાન યુવતીઓની છેડતીનો પ્રયાસ

રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે ગણેશ વિસર્જન દરમિયાન બબાલ થયાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર નશાની હાલતમાં કેટલાક તત્વો ગણેશ વિસર્જન માટેની ટ્રક પર ઉપક ચઢી ગયા હતા અને ટ્રકમાં સવાર યુવતીઓની છેડતીનો પ્રયાસ કર્યો હતો.

આ દરમ્યાન બંદોબસ્તમાં રહેલી પોલીસે તાત્કાલિક ટ્રક પર ચઢીને છેડતીબાજોને નીચે ઉતારીને અટકાયત કરી છે.

Related posts

માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકનું પણ આજે પરિણામ

Mayur

સૌરાષ્ટ્રમાં 7માંથી કોંગ્રેસને 3 અને ભાજપને તમામ ઉપર જીતની આશા

Bansari

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!