GSTV
Home » News » રાજકોટ આજીડેમ નજીક ખાડામાં ડૂબી જતાં બે યુવકોના મોત

રાજકોટ આજીડેમ નજીક ખાડામાં ડૂબી જતાં બે યુવકોના મોત

રાજકોટ આજીડેમ નજીક ખાડામાં ડૂબી જતાં બે યુવકોના મોત થયા છે.

બંને યુવકોની લાશને બહાર કાઢવા કવાયત હાથ ધરાઇ છે. પાણીના પ્રવાહને પગલે બંને યુવકોના ડૂબી જતાં મોત થયા છે.

 

Related posts

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી સત્તા વિહોણી, નહીં સુધરે તો બીજા દાયકા સુધી નહીં મળે સત્તા

Riyaz Parmar

“ઘોડી છુટી જાય પછી તબેલાને તાળા” આગકાંડમાં સુરત મનપા તંત્રની ઘોર બેદરાકારીનો ભાંડો ફુટ્યો

Riyaz Parmar

સુરત: સીએમ રૂપાણી સુરત હોસ્પિટલ પહોંચ્યા, જવાબદાર અધિકારીઓ સામે પગલા…

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!