GSTV
Home » News » રાજકોટમાં મ્યુ.કમિશનર પોલીસ કમિશનર, ડે.મેયર વગેરેએ ચલાવી સાઇકલ…

રાજકોટમાં મ્યુ.કમિશનર પોલીસ કમિશનર, ડે.મેયર વગેરેએ ચલાવી સાઇકલ…

રાજકોટ મહાનગરપાલિકાએ સાયક્લોથોનનું આયોજન કર્યું હતું. 50 કિલોમિટર રૂટવાળા સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પાછલા વર્ષે આ સ્પર્ધા સફલ રહેતા આ વર્ષે ફરીથી આયોજન કરાયું હતું.

સાક્લોથોનમાં મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર, કોર્પોરેશનના ડેપ્યુટી મેયર સહિત શહેરીજનો હજારોની સંખ્યામાં જોડાયા હતા. લોકો સ્વસ્થ બાબતે જાગૃત થાય તેમજ પર્યાવરણ જાળવવા વધુને વધુ સાયકલ ચલાવે તેવા હેતુ અને સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. સાયકલ ચલાવવા માટે લોકોને પ્રેરિત કરવા માટે કોર્પોરેશન દ્વારા સાયકલ ક્લબ પણ બનાવવામાં આવી છે.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!