GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

રવિવારે કરો આ સરળ ઉપાય, હિતશત્રુઓ થઇ જશે પરાસ્ત

સામાન્યરીતે દરેક ઘરમાં રોજ સવાર સાંજ પૂજા થતી જ હોય છે. પરંતુ સપ્તાહના દરેક દિવસનું પણપૂજાની દ્રષ્ટીએ અનેરું મહત્વ રહેલું છે. જેમકે સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છેરવિવાર. જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે, શત્રુઓ પર વિજયી થવા માટેરવિવારના વ્રતને ઉત્તમ ગણવામાં આવે છે. જો કે ઘણાં લોકો વ્રત કરી શકતાં નથી, આવા લોકોએ પણ ચિંતા કરવાની જરૂરનથી તેઓ રવિવારે એક નાનકડો ઉપાય કરી શકે છે. જેનાથી તેમને લાભ થઈ શકે છે. નિયમિતસૂર્યદેવને જળ ચડાવવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થાય છે. તેની સાથે જો દરરવિવારે કેટલાક નિયમોનું પાલન કરી સૂર્ય નારાયણની પૂજા કરવામાં આવે તો જીવનમાંથીદરેક વિધ્નો દૂર થઈ શકે છે.

તેના માટે રવિવારે વહેલા ઊઠી જવું અને સ્નાનાદિ કાર્ય કરી ત્રાંબાના લોટામાં જળ ભરીને તેમાં લાલ ફુલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે જ સૂર્ય મંત્રનો જાપ કરો. તેમજ રવિવારે નીચે દર્શાવેલા નિયમોનું પણ પાલન કરવું

– સૂર્યોદય પહેલા ઊઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા.
– સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરવા.
– સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપવો.
– રવિવારે ખાસ આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો.
– જો આંખને લગતી સમસ્યા હોય તો નેત્રોપનિષદનો પાઠ કરવો.
– રવિવારે નમક વિનાનું ભોજન કરવું.

Related posts

જીવન મહાસંગ્રામ હૈ, તિલ તિલ મિટૂંગા પર દયા કી ભીખ નહીં મેં લૂંગા નહીં, વિજય નહેરાનો નહીં ઝૂકવાનો સ્પષ્ટ ઈશારો

Nilesh Jethva

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાનો સિલસિલો યથાવત, પારો 43 ડિગ્રીને પાર

Nilesh Jethva

તાઈવાન હોંગકોંગની વચ્ચે 2 યુદ્ધ જહાજો ગોઠવી શું કરવા માગે છે ચીન,શું છે તેની નવી ચાલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!