GSTV

યુપીના શામલીમાં દિલ્હી-સહારનપુર પેસેન્જર ટ્રેન દુર્ઘટના, 6 જેટલી ટ્રેનના સમયમાં ફેરફાર

Last Updated on January 13, 2018 by

યુપીના શામલીમાં દિલ્હી-સહારનપુર પેસેન્જર ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. દુર્ઘટનાના કારણે દિલ્હી અને સહારાનપુર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જેથી 6 જેટલી ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઘટના અંગેની જાણ થતા રેલવેનું વહીવટી તંત્ર દોડતુ થયુ હતું. મહત્વની વાત એ છે કે ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ત્યારે પાટા પરથી નીચે ઉતરેલા ડબ્બાને હટાવવાનુ કામ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અગાઉ નિજામુદ્દીન એકસપ્રેસ ગોવામાં દુર્ઘટનાગ્રસ્ત બની હતી.

Related posts

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!