GSTV
Home » News » મોરબી: સિરામિક ઉદ્યોગકારોએ 28 ટકા જીએસટી અંગે સાંસદ મોહન કુંડારિયાને કરી રજૂઆત

મોરબી: સિરામિક ઉદ્યોગકારોએ 28 ટકા જીએસટી અંગે સાંસદ મોહન કુંડારિયાને કરી રજૂઆત

સીરામીક પ્રોડક્ટ પર 28 ટકા GST લાગુ કરતાં ટેક્સ ઘટાડવા માટે ગુજરાતથી લઇ દિલ્લી સુધી રજૂઆત કરવા છતાં સીરામીક પ્રોડક્ટ પર તોતિંગ ટેક્સ યથાવત રખાતા સિરામિકનું 90 ટકા ઉત્પાદન કરતા મોરબીના સીરામીક ઉદ્યોગમાં ભારે નારાજગી વ્યાપી છે. આ બાબતે 150થી વધુ સીરામીક ઉદ્યોગકારો એકઠા થઈને સાંસદ કુંડારિયાના કાર્યાલય ખાતે સીરામીક પ્રોટેક્ટ પર ટેક્સ ઘટાડવાની માંગ કરી હતી.

Related posts

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાતમાં આ કારણે આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેશે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Mayur

સુરતના વાહન ચાલકનું અવનવું ગતકડું, હેલમેટની જગ્યાએ માટલું પહેર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!