GSTV

મોરબીના માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે મગન વડાવીયાને રિપીટ કરાયા

મોરબીના માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે મગન વડાવીયાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઈસ ચેરમેન પદે ભવાનભાઈ ભાગીયાની નિમણુક થઈ છે. આજે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થઈ હતી. જેમાં મગનભાઈ વડાવીયા પુનઃ ચેરમેન પદે નિયુક્તિ થતા તેમના સમર્થકોએ હારતોરાથી તેમનુ સ્વાગત કર્યુ અને અભિનંદન પાઠવ્યા હતા. મગનભાઈ વડાવીયા સતત છઠી વખત માર્કેટિંગ યાર્ડના સુકાની બન્યા છે.

Related posts

રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજની ભાજપના જ ધારાસભ્યો પોલ ખોલી

Nilesh Jethva

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી કોર્ટના શરણે, સરકારે ફરી કર્યો આ અરજીનો વિરોધ

Nilesh Jethva

7100 રૂપિયાની નોકરી કરવાવાળા ટીઆરબી જવાનોને ડિપોઝીટ પેટે 20 હજાર રૂપિયા જમા કરાવવાનો પરિપત્ર બહાર પાડવામાં આવતા વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!