GSTV

મોડાસામાં 300 વૃદ્ધોએ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી દોટ મૂકી, મેરેથોન યોજાઇ

Last Updated on January 28, 2018 by

અરવલ્લીના મોડાસામાં સિનિયર સીટીઝન માટે મેરોથોન દોડનું આયોજન કરાયું હતું. તેમાં વિવિધ વય જૂથના સિનિયર સીટીઝનના ગ્રુપ બનાવી મેરેથોન યોજાઈ હતી.

આ મેરેથોનમાં 60 વર્ષથી ઉપરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ  લીધો હતો. 30 થી વધુ મહિલાઓ સહિત 300 થી વધુ સિનિયર સિટીઝન્સ તેમાં જોડાયા અને યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તિથી દોટ મુકી હતી. સ્પર્ધાના અંતે સારો દેખાવ કરનાર સિનિયર સિટીઝનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. રમત-ગમતની આ પ્રવૃત્તિ સિનિયર સિટીઝનો માટે ૫ણ ઉત્સાહ વધારનારી બની રહી હતી. ભાગ લેનાર વડિલો માટે આયોજકો દ્વારા ઇમરજન્સી સારવાર સહિતની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

Related posts

ડીસાના ટેકરા ભીલવાસમાં યુવક પર શખ્સે કર્યુ ફાયરિંગ, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો આરોપીને

Vishvesh Dave

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!