GSTV
Home » News » મોટી-મોટી સમસ્યાઓનો ઉકેલ લાવશે વાસ્તુના આ નાનકડા ઉપાય

મોટી-મોટી સમસ્યાઓનો ઉકેલ લાવશે વાસ્તુના આ નાનકડા ઉપાય

vastu tips
  • ઘરમાં ઈશાન કોણ કે બ્રહ્મસ્થળમાં સ્ફટિક શ્રીયંત્રની શુભ મૂહૂર્તમાં સ્થાપના કરો. આ યંત્ર લક્ષ્મીપ્રદાયક હોય છે. અને ઘરમાં સ્થિત વાસ્તુદોષોના પણ નિવારણ કરે છે.
  • રસોડામાં પૂજાની અલમારી કે મંદિર નહી હોવા જોઈએ.
  • ઘરમાં ટાયલેટના પાસે દેવસ્થાન નહી હોવું જોઈએ.
  • સવારે એક ગોબરના છાણા પર અગ્નિ કરી માં ધૂપ રાખ્પ અને ॐ નારાયણાય નમ: મંત્રના ઉચ્ચારણ કરતા ત્રણ વાર ઘી ના થોડા ટીપા નાખો. હવે જે ધુમાડો હોય એને તમારા ઘરના દરેક રૂમમાં જવા દો. આથી ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ થશે અને વાસ્તુદોષોના નાશ થશે.
  • ઘરના બારી-બારણા આ રીતે હોવા જોઈએ કે સૂરજની રોશની સારી રીતે ઘરથી અંદર જાય.
  • ડ્રાઈંગ રૂમમાં ફૂલોના ગુલદસ્તા લગાડો.
  • દરરોજ સાંજે ઘરમાં કપૂર પ્રગટાવો આથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જાય છે.
  • વાસ્તુ પૂજન પછી ક્યારે-ક્યારે માટીમાં કેટલાક કારણોથી થોડા દોષ રહી જાય છે જેનું નિવારણ કરવું જરૂરી છે.

Read Also

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!