GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

મેષ

મે મહિનાની સમાપ્તિ અને જૂન મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. સ્ટાફ, ઉપરી અધિકારીના સંકલન-સહયોગમાં તકલીફ પડે. સ્ત્રી કર્મચારી-અધિકારીથી સંભાળવું. ઉશ્કેરાટ-ગુસ્સામાં કે સંબંધ-વ્યવહારમાં

મુશ્કેલી અનુભવો. સંતાનને આંખમાં દર્દ પીડાથી સંભાળવું. સીઝનલ બિમારી બહારનું ખાવા પીવામાં થઈ જાય. તા. ૨૬ મે રવિ પત્ની-સંતાન-પરિવારનું કામ થાય. ૨૭-સોમ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ૨૮-મંગળ ચિંતા-ખર્ચ. ૨૯-બુધ આકસ્મિક ચિંતા-ઉપાધિ. ૩૦-ગુરૂ ઉચાટ-ઉદ્વેગ, અશાંતિ. ૩૧ મે શુક્ર ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. તા. ૧-જૂન શનિ વિચારોની સ્થિરતા જાળવવી. ગુસ્સો કરવો નહીં.

Related posts

5 જૂનના રોજ છે છાયા ચંદ્રગ્રહણ : તમારા જીવનમાં કેવી કરશે અસર, રાશીને આધારે જાણો કેવું મળશે ફળ

Dilip Patel

વૃષભ

Arohi

મિથુન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!