GSTV
Home » News » ‘મારા પિતા મોદી કરતા શ્રેષ્ઠ પીએમ, 10 જ મહિનામાં આતંકવાદ પર બ્રેક લગાવી’: કુમારસ્વામી

‘મારા પિતા મોદી કરતા શ્રેષ્ઠ પીએમ, 10 જ મહિનામાં આતંકવાદ પર બ્રેક લગાવી’: કુમારસ્વામી

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામીએ પોતાના પિતાને વડાપ્રધાન મોદી કરતા શ્રેષ્ઠ પીએમ ગણાવ્યા. સમાચાર એજન્સી સાથે કરેલી વાતચીતમાં કુમારસ્વામીએ જણાવ્યું કે, માર  પિતાનો પીએમ તરીકે 10 મહિનાનો કાર્યકાળ રહ્યો.

જે દરમ્યાન દેશમાં એક  પણ બોમ્બ વિસ્ફોટ કે આતંકવાદી હુમલો થયો નહોતો અને ભારત પાકિસ્તાન સરહદ આતંકવાદની ગતિવિધિ પર બ્રેક લાગી હતી. દેવગૌડા જૂન 1996થી 21 એપ્રિલ 1997 સુધી દેશના પીએમ પદે રહ્યા હતા.

કુમારસ્વામીનું નિવેદન એવા સમયે સામે આવ્યું જ્યારે એચડી દેવગૌડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પીએમ બનશે તો તેનું સમર્થન જેડીએસ કરશે. મહત્વપૂર્ણ છે કે, કર્ણાટરમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનની સરકાર છે.

Read Also

Related posts

વેન્ટિલેટર પર બેભાન થયા પહેલાં એક જ શબ્દો હતા કે હું મરી તો નહીં જાઉં ને !, હું મરવા નથી ઇચ્છતી

Karan

હૈદરાબાદ પોલીસની દેશભરમાં પ્રશંસા, એક-એક લાખના આ ઉદ્યોગપતિઓએ જાહેર કર્યા ઈનામો

Karan

એન્કાઉન્ટરની એ 30 મીનિટ, જાણો પોલીસે શું કર્યા ખુલાસાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!