GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

માત્ર એક બાળક માટે જ માતૃત્વ લાભ થશે મર્યાદિત?

અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આના સંદર્ભે કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યું છે. મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે, વડાપ્રધાન કાર્યાલય સાથે વાતચીત કર્યા બાદ આગળની તૈયારી અને સ્કીમ ચલાવવાનું કામ થઈ રહ્યું છે.

અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, સ્કીમને પહેલા બાળક સુધી જ મર્યાદીત કરાય તેવી શક્યતા છે. આ યોજનાને યુપીએ સરકારના બીજા કાર્યકાળમાં શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એલાન કરી ચુક્યા છે કે, ગર્ભવતી મહિલાઓને મેટરનિટી બેનિફિટ હેઠળ 6 હજાર રૂપિયા આપવામાં આવશે અને યોજનાને આખા દેશમાં પહોંચાડવામાં આવશે.

2017-18 માટે આ યોજના માટે માત્ર 2700 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ ઘણી ઓછી માનવામાં આવે છે. આ રકમથી 26 કરોડ બાળકોમાંથી 90 લાખ બાળકોને જ કવર કરી શકાય તેમ છે. આ યોજના માટે વાર્ષિક 14,512 કરોડ રૂપિયાની જરૂર છે.

Related posts

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

pratik shah

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

OMG! આ શહેરમાં પતિને દગો આપવો પત્નીને પડ્યો ભારે, ભરવો પડશે લાખો રૂપિયાનો દંડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!