GSTV
Home » News » મહારાષ્ટ્રમાં કોની સરકાર શિવસેનાની સરકાર’ દેવેન્દ્ર ફડણવીસને થયો કડવો અનુભવ

મહારાષ્ટ્રમાં કોની સરકાર શિવસેનાની સરકાર’ દેવેન્દ્ર ફડણવીસને થયો કડવો અનુભવ

મહારાષ્ટ્રમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનની વચ્ચે સત્તાની સાઠગાંઠ ચાલુ છે. શિવસેનાએ ભાજપ ગઠબંધન સાથે છેડો ફાડ્યો છે. જોકે શિવસેના સંસ્થાપક બાલઠાકરેની પુણ્યતિથી પર પૂર્વ સીએમ ફડનવીસે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. તેઓએ ટ્વીટ કરીને પણ બાલા સાહેબ ઠાકરેના વખાણ કર્યા છે.

શિવસેના સંસ્થાપક બાલઠાકરેની પુણ્યતિથી પર પૂર્વ સીએમ ફડનવીસે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ટ્વિટ પર શિવસેના નેતા સચિન અહીરે કહ્યુ કે તેમણે ભલે આજે સન્માન વ્યક્ત કર્યુ હોય

તેમની પાસેથી સ્વાભિમાનની શીખ મળ્યાની વાત કહી હતી. ફડનવીસના ટ્વિટ પર શિવસેના નેતા સચિન અહીરે કહ્યુ કે તેમણે ભલે આજે સન્માન વ્યક્ત કર્યુ હોય પરંતુ તેઓએ તેમના કર્મોથી પણ એ રીતે વર્તવુ જોઈતુ હતુ. શિવસેના નેતાએ એમ પણ લખ્યુ કે હવે અમે ખુબ જ દૂર ચાલ્યા ગયા છીએ.

આજે દેવેન્દ્ર ફડનવીસે શિવાજી પાર્ક ખાતે પહોંચીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા ત્યારે મહારાષ્ટ્રમાં કોની સરકાર શિવસેનાની સરકાર તેવા શિવસૈનિકોએ મરાઠીમાં નારા લગાવ્યા હતા.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર ભાજપમાં ભૂકંપ : ફડણવીસ બાદ સીએમ પદના દાવેદારે પવાર સાથે કરી મુલાકાત, ભાજપથી છે નારાજ

Karan

ખેડૂતો માટે ખુશખબર, માર્ચ સુધી 50 હજાર કરોડ રૂપિયા ચૂકવશે મોદી સરકાર

Karan

‘ભારત મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે’ : કોંગ્રેસના સાંસદનું વિવાદિત નિવેદન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!