GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે સાઇક ભારત યાત્રાનું આયોજન

મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિતે કેન્દ્ર સરકારના ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા સ્વસ્થ સાયકલ ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રા કુલ ચાર થીમ પર આયોજીત કરાઇ છે. આ યાત્રાના માધ્યમથી લોકોને સ્વાસ્થ્યને લઇને જાણકારી આપવામાં આવશે.

આ યાત્રા 16 મી નવેમ્બરથી આરંભ થશે અને 27 મી જાન્યુઆરી સુધી ચાલશે. આ યાત્રા ગુજરાતમાં 19 મી નવેમ્બરથી દાંડીથી ગુજરાતમાં પ્રવેશ કરશે. 24 દિવસ દરમ્યાન 12 જીલ્લા મળીને કુલ 791 કિલોમીટર સુધી યાત્રા ચાલશે. અને લોકો શુદ્ધ ખોરાક લે તે માટેનો સંદેશો પાઠવાશે.

આ કાર્યકમને લઈને ગાંધીનગરમાં રાજયના હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ફૂડ સેફટીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ યાત્રા ગુજરાતમાં પાલનપુર થઇને રાજસ્થાનમાં જશે.

READ ALSO

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!