GSTV
Home » News » મત આપતા પહેલા મોકપોલમાં 6 ઉમેદવારોને 9 -9 મત મળ્યા હતા, ભાજપને 17 મળ્યાં

મત આપતા પહેલા મોકપોલમાં 6 ઉમેદવારોને 9 -9 મત મળ્યા હતા, ભાજપને 17 મળ્યાં

જ્યારે દેશમાં ચાલી રહેલા ત્રીજા તબક્કામાં ની ચૂંટણીમાં ઘણી જગ્યાએ ઇવીએમની ખરાબીની ફરિયાદો થઈ છે. તે જ સમયે, કેટલાક સ્થાનોએ એવો આક્ષેપ કર્યો છે કે અન્ય પક્ષો પર આવતા મત ભાજપના ખાતામાં પણ જાય છે. આમ આદમી પાર્ટીએ મોક પોલ દરમિયાન ઇવીએમમાં ગડબડનો આરોપ લગાવ્યો છે. આદમ પાર્ટીના કન્વીનર એલ્વિસ ગોમ્સે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે મોક પોલિંગ પર સવાલ ઉઠાવ્યો હતો. તેઓએ ટ્વીટ કરી.

Election of shame ? Mock poll with 9 votes for each of 6 candidates in booth no 31 in 34 AC in Goa. Total count BJP gets 17, Cong 9 , Aap 8. Ind 1 . Robbery. @SpokespersonECI , @CEO_Goa claims are hollow . @AamAadmiParty pl take up— Elvis Gomes (@ielvisgomes) April 23, 2019

ટ્વિટમાં એલ્વિસ ગોમ્સે ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારી, ચૂંટણી પંચના પ્રવક્તા અને આમ આદમી પાર્ટીને પણ ટેગ કર્યાં હતા. ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ ટ્વિટનો જવાબ આપ્યો. તેમણે લખ્યું,

Entire set of EVM has been replaced for AC 34, PS No 31 as per report from DEO South Goa. https://t.co/MNIwGUdAcU— CEO Goa Election (@CEO_Goa) April 23, 2019

જ્યારે એલ્વિસ ગોમ્સની ટ્વિટ પછી, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગોવામાં, ‘ખામીયુક્ત’ ઇવીએમ અન્ય મતોને બીજેપીમાં સ્થાનાંતરિત કરે છે. ત્યારે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રોગ્રામમાં ખરેખર કોઈ ખામી છે અથવા આ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જ્યારે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગોવામાં બે લોકસભા બેઠકો દક્ષિણ અને ઉત્તર ગોવામાં મતદાન યોજાઈ રહ્યું છે. જો કે, ગોવામાંથી જ ઇવીએમની ખરાબ ફરિયાદ મળી છે. કર્ણાટક, જ્યાં 14 મતવિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે મંત્રી પ્રિયંક ખડગેએ પમ ટ્વિટ કર્યું છે.

aulty” EVM in Goa also transfers others votes to BJP. Are these really faulty or programmed in this fashion? https://t.co/zI9e6IVFUV— Arvind Kejriwal (@ArvindKejriwal) April 23, 2019

ત્યારે કેરળથી જ આવા સમાચાર આવી રહ્યા છે. ત્યારે સુત્રોનાં હવાલેથી માહીતી મુજબ, એવા આરોપો છે કે કૉંગ્રેસનાં ખાતામાં પડવાવાળા મત ભાજપના ખાતામાં જાય છે. ત્યારે ખાનગી સુત્ર મુજબ અનુસાર, રાજ્યના ઘણા લોકસભા મતવિસ્તારમાંથી ઇવીએમમાં ખરાબી હોવાની જાણ થઈ છે. ત્યારે કાસરગોડમાં,20 ઈવીએમ અને ક્યાનકુલમમાં 5 મશીનો ખરાબ હોવાની જાણ કરવામાં આવી છે. ત્યારે વાયનાડમાં જ્યાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં, એનડીએના ઉમેદવારએ ફરી ચૂંટણી યોજવાની માંગ કરી છે. આ લોકસભાની બેઠકમાં પણ ઘણા ઇવીએમ બગડ્યા હોવાના અહેવાલો છે.

Way too many EVMs are malfunctioning in Chittapur. Over 20 reported so far. Hope the district administration has enough backups.@ceo_karnataka— Priyank Kharge (@PriyankKharge) April 23, 2019

યુપીના રામપુરમાં સમાજવાદી પાર્ટીએ આરોપ મૂક્યો કે સેંકડો ઇવીએમ મશીનો કામ કરી રહી નથી. સમાજવાદી પક્ષના ઉમેદવાર આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાએ એવો આક્ષેપ કર્યો હતો કે 300 થી વધુ ઇવીએમ કામ કરી રહ્યા નથી. જોકે, રામપુરના ડીએમએ પછી કહ્યું કે તેમાં કોઈ સત્ય નથી. આ અફવા હતી.

READ ALSO

Related posts

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!