GSTV
Home » News » મંગળવારે કરશો આ ટોટકા તો બજરંગબલી કરશે બેડો પાર, તમામ સમસ્યાઓ થશે દૂર

મંગળવારે કરશો આ ટોટકા તો બજરંગબલી કરશે બેડો પાર, તમામ સમસ્યાઓ થશે દૂર

જીવન સાથે જોડાયેલ બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ટોટકા મંગળવારે કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજના યુગમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવી છે.

મંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર

  • કોઈપણ પ્રકારના કર્જથી મુક્તિ મેળવવા માટે 11 મંગળવાર વ્રત કરો અને સાંજે હનુમાનજીના મંદિરમાં દર્શન માટે જરૂર જાવ.
  • મંગળવારની રાત્રે 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.
  • રોજ હનુમાન ચાલીસા વાંચો. મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવો અને તેમને પાનનું બીડું પણ અર્પિત કરો. તમારા બગડેલા કામ ફરીથી બનવા લાગશે.
  • હનુમાન ચાલીસા વાંચવાથી જ્યા પિતૃદોષ, રાહુદોષ, મંગળદોષ વગેરે દૂર થાય છે તો બીજી બાજુ ભૂત-પ્રેત વગેરેનો ડર પણ દૂર થાય છે.
  • માનસિક રૂપથી અસ્વસ્થ વ્યક્તિંજી સેવા મહિનામાં કોઈપણ એક મંગળવારે કરવાથી તમારો માનસિક તનાવ કાયમ માટે દૂર થઈ જશે.

Related posts

ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ફરી સમરાંગણનું મેદાન બની, દર્દીના સગાઓએ છરી વડે કર્યો હુમલો

Mayur

ઔષધિય ગુણોનો ખજાનો છે તલ, ફક્ત શિયાળામાં જ નહી દરેક ઋતુમાં છે લાભકારક

Bansari

વડોદરા : બળાત્કારના 53 દિવસ બાદ આવતીકાલે નરાધમો વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચ ચાર્જશીટ રજૂ કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!