GSTV
Home » News » ભૂજ: ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું પડતર ભાવે વેચાણ

ભૂજ: ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું પડતર ભાવે વેચાણ

ગણેશ ચર્તુથી નજીક આવી રહીં હોવાથી બજારમાં ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તીની માંગ વધી રહીં છે ત્યારે કચ્છનાં મુખ્યમથક ભૂજના હાટ ખાતે ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત સરકારનાં કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા કચ્છની 61 જેટલી બહેનોને ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની તાલીમ અપાયા પછી તૈયાર થયેલી મૂર્તિઓનું આગામી 25મી ઓગષ્ટ સુધી વેચાણ કરાશે. અંજારની 30 બહેનો અને ભૂજની 31 બહેનોને એક માસની તાલીમ આપવા સાથે ભૂજ હાટ તરફથી વિનામૂલ્યે રર જેટલાં સ્ટોલ આ બહેનોને વેચાણ અર્થે આપવામાં આવ્યા છે. ઉપરાંત તેઓને આ બહેનોને તાલીમ દરમ્યાન ૩ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તથા રૂપિયા 6 હજાર ગણેશજીની મૂર્તિ બનાવવા માટેની કીટ પણ અપાઈ હતી.

Related posts

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur

કમેલશ તિવારીનાં હત્યારા અશફાકને લઈને થયાં ચોંકાવનારા મોટા ખુલાસા

Mansi Patel

અલ્પેશની ભવિષ્યવાણી : સવારે લોકો ખેતરે ગયા હોય બપોર પછી જ જોરદાર મતદાન થશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!