GSTV

ભાવનગર: જેસરમાં ફિલ્મ પદ્માવતીના વિરોધમાં ભણશાળીના પૂતળાનું દહન કરાયું

Last Updated on November 22, 2017 by

ભાવનગર જિલ્લાના જેસરમાં ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનમાં સમસ્ત સમાજના લોકો જોડાયા હતાં.

તો રોષે ભરાયેલા લોકોએ ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણશાલીના પૂતળાનું દહન કર્યું હતું અને મામલતદારને આવેદન પાઠવી ફિલ્મને રિલિઝ ના કરવા દેવાની ચીમકી આપી હતી.

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!