GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ભારત દુનિયાના સ્પેશ પાવર સ્ટેશનમાંથી એક છે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના સ્ટેશન પરથી દેશને સંબોધન કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, ઈસરોના વિજ્ઞાનિકોએ આકરી મહેનત કરી છે. આપણે ક્યારેય હાર માની નથી. જેથી ઈસરો દુનિયાની શ્રેષ્ઠ સ્પેસ એજન્સી છે. પરિણામ ગમે તે આવે પરંતુ આપણે પ્રયાસ કરતા રહેવા જોઈએ. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દરેક પરિણામ આપણને નવુ શિખવાડે છે.

આજે ઈસરોના વિજ્ઞાનિકો સાથે આખો દેશ છે. વિજ્ઞાનમાં પ્રયોગ અને પ્રયાસ થાય છે. તમામ પ્રયોગ અને પ્રયાસ જ્ઞાનનું નવુ બિજ રોપીને જાય છે. જેથી ચંદ્રયાન-2ની સફળનો અંતિમ પડવા આશા પ્રમાણે ન રહ્યો હોય. પરંતુ આપણે એ પણ યાદ રાખવુ જોઈએ કે, ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી છે. ચંદ્રયાન-2ની યાત્રાથી દેશનું નામ રોશન થયુ છે.

ભારત દુનિયાના સ્પેશ પાવર સ્ટેશનમાંથી એક

ભારત દુનિયાના તમામ સ્પેસ પાવર સ્ટેશનમાંથી એક છે. પીએમ મોદીએ કહ્યુ કે, જેમણે ઈસરોમાં કામ કર્યુ તેમનુ યોગદાન ભારતના સ્પેશ સેન્ટરમાં રહ્યુ છે. ભારતે 100થી વધારે સેટેલાઈટ લોન્ચ કરીને નવો રેકોર્ડ બનાવ્યો. ઈસરોએ ઘણાં મિશનને સફળાતા પૂર્વક રીતે પાર કર્યા છે. 21મી સદીમાં ભારતના તમામ સપનાઓને સાકાર કરવામાં કોઈપણ વિધ્યન રોકી ન શકે. આપણે હમેશા પ્રયાસ કરતા રહેવા જોઈએ. ઈસરો ફરીવાર નવી દિશામાં સફળકાપૂર્વક આગળ વધશે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva

દિલ્હી: વેન્ટિલેટર સપોર્ટ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, થોડા સમય પહેલા કરવામાં આવી સફળ બ્રેન સર્જરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!