GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ભાજપના સાંસદ પરેશ રાવલ જનસંપર્ક અભિયાનમાં જોડાયા, ફિલ્મ ‘પદ્માવતી’ પર આપી પ્રતિક્રિયા

ભાજપના જનસંપર્ક અભિયાનમાં અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ જોડાયા છે. પરેશ રાવલે વટવામાં જનસંપર્ક કર્યો હતો. તેમની સાથે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતાં. આ જનસંપર્ક અભિયાનમાં સ્થાનિક કાર્યકર સહિત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વટવામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન પરેશ રાવલે ફિલ્મ પદ્માવતીના વિરોધ અંગે પ્રતિક્રિયા આપી હતી. પરેશ રાવલે જણાવ્યું કે, રાજપુત સમાજ દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતના ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે તે અંગે ચર્ચા થશે અને કમિટીની રચના પણ કરવામાં આવશે.

 

Related posts

આસામમાં ભારે વરસાદ બાદ ભુસ્ખલન, 21ના મોત: ગુજરાત સહિત આ રાજ્યોમાં એલર્ટ

Bansari

નિસર્ગ વાવાઝોડાની અસર: માંડ શરૂ થયેલી એસટી બસ સેવા ગુજરાતના આ વિસ્તારોમાં ફરી થઈ શકે છે બંધ

Arohi

દિલ્હી ભાજપ પ્રમુખ પદેથી મનોજ તિવારીની હકાલપટ્ટી, જાણો કોને સોંપાઇ કમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!