GSTV

ભાજપના નેતાઓ વટાવે છે હદ, મોદીની ચાપલૂસીમાં ભગવાનને પણ હવે નથી છોડતા

અયોધ્યા રામ મંદિરના નિર્માણથી પહેલા બુધવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શીલાન્યાસ કર્યો.દેશના પ્રધાનમંત્રીના ગુણગાનમાં ભારતીય જનતા પાર્ટીના નેત અને સાંસદ શોભા કરંદલાજેએ કંઈક એવી ટ્વિટ કરી કે તેને યુઝર્સ ટ્રોલ કરવા લાગ્યાં અને આ ટ્વિટ ડિલીટ કરવાની માગ કરવામાં આવી.

ટ્વિટ કરવી પડી ભાડે

સાંસદ શોભા કરંદલાજેએ ટ્વિટર ઉપર એક ફોટો શેર કર્યો હતો જેમાં ભગવાન રામને પ્રધાનમંત્રીથી નાના દેખાડવામાં આવ્યાં. આ ફોટામાં ભગવાન રામ પ્રધાનમંત્રી મોદીના હાથ પકડીને મંદિર તરફ જઈ રહ્યાં છે. આ ફોટોની કેપ્શનમાં તેણે લખ્યું કે, અયોધ્યાના પ્રિય રાજાનું સ્વાગત માટે તમામ તૈયાર છે. તેના આ ટ્વિટના કારણે યુઝર્સને આપતિ થઈ અને આ લોકોએ ટ્વિટ હટાવવાની માગ કરી છે.

Related posts

ગુજરાતની જીવાદોરી નર્મદાની જળ સપાટીમાં થયો વધારો, ડેમાં 10 દરવાજા ખોલ્યા

Pravin Makwana

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Mansi Patel

પાક નુકસાનીના સર્વે પર આપના વત્તી GSTVએ સરકારને કર્યો આ સવાલ, જાણો સરકારે શું આપી છે ખાતરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!