ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય સિદ્ધાર્થ વારડેનું અપહરણ થયું. જે બાદ અપહરણકર્તાઓ સિદ્ધાર્થ વારડેને નાનપુરા વિસ્તારમાં છોડીને ભાગી છૂટ્યા.
સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલ સ્કેટ કોલેજ બહારથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, અંગતઅદાવતમાં
અપહરણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહીં છે. આરોપી અપહરણકર્તાની ઉમરા પોલીસે અટકાયત કરી છે.