GSTV
Home » News » ભાજપનાં કાઉન્સિલરની દંબગાઈ, ચોકીદારની નોકરી છિનવી લેવાની આપી ધમકી

ભાજપનાં કાઉન્સિલરની દંબગાઈ, ચોકીદારની નોકરી છિનવી લેવાની આપી ધમકી

વડોદરામાં વોર્ડ નંબર 8ના નગર સેવક રમેશ રાજાની દબંગીરી સામે આવી છે…ભાજપના કાઉન્સિલર રમેશ રાજાએ કારેલીબાગ સ્વિમિંગપુલ ખાતે રોફ જમાવ્યો. ચોકીદારે રોકતા નોકરી છીનવી લેવાની ધમકી આપી…અને અધિકારીની ખુરશી પર બેસીને અડિંગો જમાવ્યો..

સ્વિમરોના ફોર્મ રીન્યુઅલ માટે લાબી લાઈનો હોવા છત્તા નગરસેવકે પોતાના 2 ફોર્મ સીધા જ પાસ કરાવી દીધાના આક્ષેપો થઈ રહ્યા છે…અધિકારીની ખુરશી પર અડીંગો જમાવી દેતા સ્વિમિગપુલમાં આવતા અન્ય લોકોએ વાંધો પણ ઉઠાવ્યો હતો.

READ ALSO

Related posts

સાબરકાંઠાના સારસ્વત ઉમાશંકર જોશીની 160મી જન્મ જયંતી, ગુજરાતી ભાષાને પોતાની કવિતાઓ થકી કરી સમૃદ્ધ

Path Shah

શીલા દીક્ષિતનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન, લોકોએ ભીની આંખોએ આપી અંતિમ વિદાઈ

Mansi Patel

રાજ્યના ખેડૂતોને પડતી ખાતરની ખોટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આપી પ્રતિક્રીયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!