GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ભરૂચ: કોન્ડોમ પરથી આશા નામને હટાવવા આશાવર્કરોએ કોન્ડોમની હોળી કરી

નિરોધ પરથી આશા નામને દૂર કરવા અંગે ભરૂચ જિલ્લામાં આઠ દિવસથી આશાવર્કર બહેનોએ અનોખો વિરોધ કર્યો છે.

આશાવર્કર અને આશા ફેસીલેટર બહેનો દ્વારા નિરોધની હોળી કરવામાં આવી હતી. આશા વર્કર બહેનોનું કહેવુ છે કે, નિરોધ પરથી આશા નામને દૂર કરવુ જોઈએ. તો સર્ગભા મહિલાઓની નોંધણી પ્રસુતિ સહિત સંખ્યાબંધ કામગીરી કરતી આશાવર્કર બહેનોએ આઠ દિવસથી પ્રતીક ઉપવાસ સહીત આંદોલન શરૂ કર્યા છે.

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!