GSTV
Home » News » ભણસાલીએ ફિલ્મ જોવા કરણી સેનાને આપ્યું નિમંત્રણ, લોકેંદ્ર કાલવીએ નિમંત્રણને સળગાવાની કરી વાત

ભણસાલીએ ફિલ્મ જોવા કરણી સેનાને આપ્યું નિમંત્રણ, લોકેંદ્ર કાલવીએ નિમંત્રણને સળગાવાની કરી વાત

ફિલ્મ પદ્માવતના વિરોધ વચ્ચે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ ફિલ્મ જોવા માટે કરણી સેનાને નિમંત્રણ આપ્યું છે. ભણસાલીના નિમંત્રણ બાદ કરણી સેનાના અધ્યક્ષ લોકેંદ્ર કાલવીએ ભણસાનીને નિમંત્રણ પત્રને સળગાવી દેવાની વાત કરી છે.

25 જાન્યુઆરીના રોજ ફિલ્મ પદ્માવત રિલીઝ થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કરણી સેના ફિલ્મનો વિરોધ કરી રહી છે. સંજય લીલા ભણસાલી પ્રોડકશને કરણી સેનાને લખેલા પત્રમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે કોઈ દ્રશ્ય ફિલવાવમાં આવ્યુ ન હોવાનું જણાવવામાં આવ્યું.

ફિલ્મ પદ્માવતને તમામ સન્માન સાથે દર્શાવવામાં આવી છે. જોકે કરણી સેનાએ સંજય લીલા ભણસાલીના પત્રને સળગાવી દેવાની ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર કલવીએ જણાવ્યુ કે 25 જાન્યુઆરી આવશે અને ચાલી પણ જશે. પરંતુ ફિલ્મને રિલીઝ કરવા દેવામાં નહીં આવે.

Related posts

અમેરિકામાં ગોળીબાર : કેલિફોર્નિયામાં ચાર, ઓક્લાહોમામાં ત્રણ લોકોનાં મોત

Bansari

સિયાચિનમાં ૧૮,૦૦૦ ફૂટની ઉચાઇએ હિમસ્ખલન : આઠ જવાનો ફસાયા

Bansari

5G આવ્યા બાદ ટેલિકોમના અન્ય ક્ષેત્રો સાથે સંબંધ મજબૂત થશે : ટેલિકોમ સચિવ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!