GSTV
Home » News » ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા બાદ ચિત્રકૂટ જશે CM યોગી

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા બાદ ચિત્રકૂટ જશે CM યોગી

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં દિવાળી ઉજવ્યા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથ ચિત્રકૂટ જવાના છે. ચિત્રકૂટમાં ભગવાન રામે પોતાનો વનવાસનો સમય વિતાવ્યો હતો. સૃષ્ટીના અનાદી તીર્થ ચિત્રકૂટને ભગવાન રામનું દિવ્યધામ કહેવામાં આવે છે.

તેને ભગવાન રામની તપોભૂમિ પણ કહેવામાં આવે છે. ચિત્રકૂટની ધરતીને ઋષિ મુનિઓની પાવન ભૂમિ રહી છે. યોગી સરકાર ધાર્મિક સ્થળોના વિકાસની વાત કરી રહી છે. આ કડીમાં જ આદિત્યનાથની અયોધ્યાની મુલાકાત બાદ હવે તેઓ ચિત્રકૂટના વિકાસને લઈને મોટી આશાઓ રહેલી છે.

સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથની પહેલી ચિત્રૂકટ મુલાકાત છે. તેઓ ચિત્રકૂટમાં મંદાકિની નદીના કિનારે આવેલા મત્સ્યગયેંન્દ્ર મંદિર મહાદેવ મંદિરમાં પૂજા આરતી કરશે.

Related posts

વિકાસ માટે વૃક્ષોનો ભોગ : મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે 13.4 લાખ વૃક્ષો કપાયા

Mayur

લોકસભાના શિયાળુ સત્રમાં સંતોષકારક કામગીરી, સ્પીકર ઓમ બિરલાના સમાપન ભાષણમાં અવરોધ

Mayur

મોદી સરકારના નાણામંત્રીને ફોર્બ્સમાં સ્થાન, આ બે ભારતીય મહિલાઓનો પણ થયો સમાવેશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!