GSTV
Home » News » બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં દાઉદ ઇબ્રાહિમ ધરાવે છે કરોડો રૂપિયાની સં૫ત્તિ

બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં દાઉદ ઇબ્રાહિમ ધરાવે છે કરોડો રૂપિયાની સં૫ત્તિ

અંડર વર્લ્ડ ડોન અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ દાઉદની બ્રિટનમાં કરોડો રૂપિયાની સંપત્તિ છે. આ ઉપરાંત મિડલેન્ડસ, આઉથ ઈસ્ટ, ભારત, સંયુક્ત અરબ અમીરાત, સ્પેન, મોરક્કો, તુર્કી અને ઓસ્ટ્રેલિયામાં કરોડો રૂપિયાની સંપત્તિ છે.

બ્રિટનમાં દાઉદનો ડાબો હાથ ગણાતા મુહમદ ઈકબાલે મોટા પ્રમાણમાં સંપત્તિ ખરીદી છે. ઈકબાલ દાઉદ માટે સંપત્તિ ખરીદવાનું કામ કરે છે. ઈકબાલે દાઉદ માટે ઈગ્લેન્ડમાં આવેલી હોટેલ, મેન્શન અને ટાવર બ્લોત સહિતની મોંઘી સંપત્તિઓ ખરીદી છે. અગાઉ ભારત સરકારે પણ ભારતમાં આવેલી દાઉદની સંપત્તિની ઓળખ કરી હતી.

Related posts

અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીની ઘોર બેદરકારી, 50થી વઘુ મુસાફરોના જીવ આ કારણે તાળવે ચોટ્યાં

Kaushik Bavishi

વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાંથી પટકાયાની ઘટનાનું થઈ શકે છે પુનરાવર્તન, બનાસકાંઠામાં બાળકો કરી રહ્યા છે મોતની સવારી

Arohi

બિહારમાં લૂ અને ગંભીર તાવને કારણે 200થી વધુના મોત, હવાઈ સર્વેક્ષણ કરશે CM નીતીશ કુમાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!