બ્યૂટી પાર્લરમાં નહી ઘરે જ કરો ફેશિયલ, આ 5 સ્ટેપ્સમાં નિખરી ઉઠશે ચહેરો

છોકરીઓ તેમના ચેહરાની ખૂબસૂરતી વધારવામાટે ફેશિયલ કરાવે છે. આમ તો ફેશિયલથી સ્કિનસેલ્સમાં બ્લ્ડ સર્કુલેશન તેજ હોય છે. અને ડેડ સેલ્સ હટે છે જેનાથી ત્વચા ચમકદારબને છે. જરૂરી નહી પાર્લરમાં પૈસા ખર્ચ કરીને કેશિયલ કરાવાય. તમે ઘરે કેટલાક સરળસ્ટેપ ફૉલો કરી ફેશિયલ કરી શકો છો. કોશિશ કરો કે તમે ફેશિયલ રાત્રે કરવું, તેનાથી ગ્લો વધારેઆવશે. જો સહી રીતે ફેશિયલ કરાવ્યું હોય તો યો સ્કિન પર ગ્લો આવે છે . આજે અમે તમનેઘરે ફેશિયલ કરવાના સરળ સ્ટેપ જણાવીશ 

1. ક્લીંજિંગ

હેયરબેંડ કે  ઑબી પોનીના ઉપયોગ કરીનેચેહરાથી વાળને પાછળ કરી લો. હવે ક્લીંજરની મદદથી ચેહરા સાફ કરવું જેથી ત્વચાથીમેકઅપ અને ધૂળ-માટી સાફ થઈ જાય. ચેહરાની સાથે-સાથે ગર્દનને પણ સાફ કરવું.

2. સ્ક્રબ

તમે ઈચ્છો તો હોમમેડસ સ્ક્રબના ઉપયોગ પણ કરી શકો છો. જો તમારી નાક પર બ્લેકહેડસ છે તો વાષ્પ લો જેથી ત્વચાના પોર્સ ખુલી જાય. પછી 2-3 મિનિટ સુધી સ્ક્રબ કરવું. 

3. ટોનર 

સ્ટીમ પછી ત્વચાના પોર્સ ખુલી જાય છે. તેને બંદ કરવાં બહુ જરૂરી છે જેથી તેમાં ગંદકી ન જઈ શકે. તેના માટે ગુલાબ જળને કૉટનની મદદથી ચેહરા પર લગાવો. 

4. માસ્ક 

ટોનર પછી ચેહરા પર માસ્ક લગાવો. તમારી સ્કિન ટોનના હિસાબે પેક લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. 

5. મસાજ 

આખરે સ્ટેપ છે મસાજ. મસાજ કરવાથી બ્લ્ડ સર્કુલેશન વધશે અને ત્વચા પર જામેલી મેલ દૂર થશે. ક્રીમ કે પછી ઑલિવ ઑયલની સાથે ચેહરાની મસાજ કરવી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter