GSTV
Home » News » ‘બાહુબલી 2’ને પછાડી આગળ નીકળી અક્ષયની ફિલ્મ ‘2.0’, તોડ્યો આ રેકોર્ડ

‘બાહુબલી 2’ને પછાડી આગળ નીકળી અક્ષયની ફિલ્મ ‘2.0’, તોડ્યો આ રેકોર્ડ

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર સાયન્સ ફિક્શન ‘ 2.0 ‘ ના ફેન્સઆતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી ફેન્સ તેને જોવા માટે ઘણાંએક્સાઈટેડ છે. ફિલ્મમાં અક્ષય કુમારનો નવો અવતાર જોવા મળી રહ્યો છે અને તેમાંવીએફએક્સનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે.  ફિલ્મઆ અઠવાડિયે રિલીઝ થવાની છે પણ રિલીઝ પહેલા જ ‘2.0 ‘ એ પ્રભાસની ‘ બાહુબલી 2 ‘ નો રેકોર્ડતોડી નાખ્યો છે.

પ્રભાસની બાહુબલી 2- ધ કન્ક્લુઝન 2017માં હિટ રહી હતી. આ ફિલ્મની ખાસિયત તેનું વીએફએક્સ શાનદાર હતું. ફિલ્મનાબોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ તોડ્યા હતા. બાહુબલી-2 દેશભરમાં લગભગ 6500 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી અને આફિલ્મ સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ફિલ્મ બનવાની છે.

 મીડિયા રિપોર્ટ્સ મુજબ રજનીકાંતની2.0 બાહુબલીને પછાડીને 6600થી 6800 સ્ક્રીન પર રિલીઝ થશે. ઉત્તર ભારતમાં 2.0 4000થી 4100 સ્ક્રીન્સ પર રિલીઝ થશે. ખબરોનું માનીએ તો ફિલ્મને રિલીઝ પહેલા જ એડવાન્સબૂકિંગ લગભગ 120 કરોડ રુપિયા કમાઈ લીધા છે. આ રિલીઝ પહેલા 100 કરોડનો આંકડો પાર કરનારી તામિલ ફિલ્મ બની ગઈ છે.

ઉલ્લેખનીય આ ફિલ્મમાં વીએફએક્સમાં 500 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ વાતથી ફિલ્મને ઘણી રિલીઝ પહેલા ઘણાંચર્ચામાં છે.

Read Also

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!