GSTV
Gujarat Government Advertisement

બાળ ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ જાગૃતિ લાવવા યુવાનની પદયાત્રા, 3000 કિમી ચાલી પહોંચ્યો વલસાડ

Last Updated on October 31, 2017 by

દેશભરમાં બાળ ભિક્ષાવૃતિને અટકાવવા દિલ્હીના એક યુવાન દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આશિષ નામનો આ યુવક 3000 કિલોમીટરની યાત્રા કાપીને વલસાડ આવી પહોંચ્યો છે.

હાથમાં તિરંગો લઈને આશિષ ભિક્ષાવૃતિ કરતાં બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આ પદયાત્રા દેશના 29 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 4900 ગામમાં ફરશે.

17000 કિલોમીટરની આ પદયાત્રા દરમ્યાન બાળ ભિક્ષાવૃતિ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.

Gujarat Government Advertisement

Related posts

ચાણક્ય નીતિ/ આ 4 બાબતોમાં પુરુષો કરતાં અનેકગણી આગળ છે મહિલાઓ, તમે પણ જાણો

Bansari

WTC Final / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ડ્રો થવા પર પણ ભારતને થશે મોટું નુકશાન, ન્યૂઝીલેન્ડને થશે ફાયદો

Zainul Ansari

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!