GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

બારડોલી: સ્થાનિકોની ઉગ્ર રજૂઆત, સિલિન્ડરમાં ગેસ ઓછો આવતો હોવાનો આક્ષેપ

બારડોલીના અક્સાનગર ખાતે સિલિન્ડરમાં ગેસ ઓછો આવતો હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ પુરવઠા અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી સિલિન્ડરમાં એકથી દોઢ કિલો ગેસ ઓછો આવતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.પુરવઠા અધિકારીની સામે સિલિન્ડરનું વજન કરવામાં આવ્યુ હતું, ત્યારે લોકોએ ગેસ એજન્સી વિરૂદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી છે. તો બીજી તરફ અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ પણ સ્થાનિકોએ લગાવ્યો છે

 

Related posts

ગોંડલના મોવિયામાં ચાલતી અનોખી રામ નામ લેખન બેંક, સવા લાખથી વધુ રામલેખન બુકનું વિતરણ

pratik shah

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે મોરારી બાપુએ આટલા કરોડ આપ્યા દાનમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!