GSTV
Home » News » બહુમત નહીં મળે તો વિપક્ષમાં બેસીશું, ભાજપ સાથે ગઠબંધન નહીં કરીએ: માયાવતી

બહુમત નહીં મળે તો વિપક્ષમાં બેસીશું, ભાજપ સાથે ગઠબંધન નહીં કરીએ: માયાવતી

 માયાવતીએ એવો પણ આરોપ લગાવ્યો કે, ભાજપ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી રહ્યું છેકે, ચૂંટણી બાદ બપા અને ભાજપ ગઠબંધન કરી સરકાર બનાવનાર છે. પરંતુ, આવું બિલકુલ નથી. અમે કોઇનો સહારો લેવાના નથી, પછી તે સપા અને કોંગ્રેસ કેમ ના હોય.

યુપી ચૂંટણીમાં બસપાની જીતનો દાવો કરતા માયાવતીએ એમ પણ કહ્યું કે, તેમની સરકાર બનશે અને જો બસપાને બહુમત નહીં મળે તો તેઓ વિપક્ષમાં બેસી જશે. પરંતુ, ભાજપ સાથે ગઠબંધન નહીં કરે.

Related posts

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah

ડીઆરડીઓએ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળ પરીક્ષણ કર્યું

Path Shah

બંગાળમાં BJPની એન્ટ્રીથી દીદી સફાળા જાગ્યા, TMC નેતાઓને કહ્યું તાત્કાલિક…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!