GSTV
Home » News » બહુચરાજીના પાલજ ગામે બે રહેણાંક મકાનમાં લાગી આગ, આગ પર મેળવાયો કાબુ

બહુચરાજીના પાલજ ગામે બે રહેણાંક મકાનમાં લાગી આગ, આગ પર મેળવાયો કાબુ

મહેસાણાના બહુચરાજીના પાલજ ગામે બે રહેણાંક મકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે. રહેણાંક મકાનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે સ્થાનિકોએ જ પ્રયાસ શરૂ કર્યા.

તેમજ ફાયર ફાઈટર પણ દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના જવાનોએ પાણીનો મારો ચલાવીને બાદ આગ પર કાબુ મેળવ્યો છે.

બલોલ ગામ નજીક આવેલ પાલજ ગામના 2 રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી. આગ બુજવવાનો ગામ લોકોએ પ્રયાસ કર્યો. આગને કાબુ માં લેવા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા.

Related posts

Diabetes Diet : આજે જ બનાવો ખજૂર-કાજુનાં લાડુ, ડાયાબિટીઝ રહેશે હંમેશા કંટ્રોલ

Mansi Patel

અયોધ્યા વિવાદ : કોર્ટની સુનાવણીમાં આ એકમાત્ર વ્યક્તિને અપાઈ છે Y કક્ષાની સુરક્ષા, જાણો કોણ છે?

Mayur

‘ફાઇનલમાં ધબડકો વાળે છે ટીમ ઇન્ડિયા’ BCCI ચીફ બનતા જ ગાંગુલીએ કોહલીને લઇને કહી દીધી આ મોટી વાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!