GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

બનાસકાંઠા: સરકારી સહાયથી વંચિત રહેનારા ટંડાવના ગ્રામજનો ગોઠણસમા પાણીમાં ગરકાવ

પૂરપ્રકોપનું ભોગ બનેલ બનાસકાંઠા પાણીના પ્રચંડ વેગને ક્યારેય ભૂલી શકશે નહીં, પૂરના પાણી ઓસરી ગયા, પરંતુ બનાસકાંઠાનાં કેટલાક ગામો હાલ પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનોની સ્થિતિ અતિદયનીય છે.

બનાસકાંઠામાં પૂરપ્રકોપની વરવી યાદો હજુ ભૂલાઈ નથી. વાવ તાલુકાના ટંડાવ ગામ આજે પણ પૂરના પાણીમાં ગરકાવ છે. ગ્રામજનો આજે પણ ગોઠણસમા પાણીમાં જિંદગી જીવવા મજબૂર બન્યા છે. પરિસ્થિતી એટલી ભયાનક છે કે ગામમાં ભરાયેલુ પૂરનું પાણી હવે દુર્ગધ મારી રહ્યુ છે. શેવાળવાળા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ શરૂ થયો છે. પાણીજન્ય રોગચાળો શરૂ થયો છે ત્યારે ભૌગોલિક રીતે વિચિત્ર પરિસ્થિતીનો ભોગ બનેલા ટંડાવના ગ્રામજનો સહાય માટે મદદની પોકાર કરી રહ્યાં છે. કુદરતી થપાટનો સામનો કરનારા ટંડાવના ગ્રામજનો તંત્રની સહાયની રાહ જોઈ રહ્યાં છે.

Related posts

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: ટ્રસ્ટી ભરત મહંત સામે નવરંગપુરા પોલીસે નોંધ્યો ગુન્હો, કોરોનાના આઠ દર્દીઓના થયા હતા કરૂણ મોત

pratik shah

સરકારની અસ્પષ્ટતાને લીધે હજારો વિદ્યાર્થીનું ભાવિ અધ્ધરતાલ, ગુજયુનિ.ની પરીક્ષાઓ કાર્યક્રમ જાહેર થયા બાદ બીજીવાર થયો રદ

pratik shah

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1056 કેસો નોંધાયા, ફક્ત છેલ્લા 10 દિવસમાં 10682 કેસો આવ્યા સામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!