GSTV

બનાસકાંઠા ઠંડીમાં ઠુંઠવાયુ : તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી ૫હોંચી ગયો

Last Updated on January 25, 2018 by

બનાસકાંઠામાં તાપમાનનો પારો નીચે આવી ગયો છે. જેથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપરએર સાયકલોનની અસરથી તાપમાનનો પારો નીચે આવી ગયો છે.

સામાન્ય રીતે 12-13 ડિગ્રી તાપમાન રહેતું હોય છે. પરંતુ આજે 10  ડિગ્રી તાપમાન થઈ જતા ડીસા સહિત જિલ્લામાં ઠંડીથી લોકો ઠૂંઠવાયા હતા. ઠંડીથી રક્ષણ મેળવવા માટે ક્યાંક તાપણાંનો સહારો લેવામાં આવ્યો હતો. તો વળી યુવાનો, વડીલો અને બાળકો ગરમ વસ્ત્રોમાં બહાર નીકળ્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઠંડી વધુ પડવાની શક્યતા છે.

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!