GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

બનાસકાંઠા : કાંકરેજમાં ફિલ્મ પદ્માવતીના વિરોધમાં રાજપુત સમાજનું તા.અધિકારીને આવેદનપત્ર

બનાસકાંઠાના કાંકરેજમાં રાજપુત સમાજ દ્વારા ફિલ્મ પદ્માવતીના વિરોધમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

શાળાના બાળકોએ ફિલ્મ પદ્માવતીના ગીતો પર ડાન્સ કરતા રાજપુત સમાજે તેનો વિરોધ કર્યો છે. આવેદન દરમ્યાન મોટી સંખ્યામાં રાજપુત સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.

Related posts

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!