GSTV
Home » News » બદામ ખાવાથી નુકસાન પણ થાય છે, આ લોકોએ તો ભૂલથી પણ ન ખાવી જોઇએ

બદામ ખાવાથી નુકસાન પણ થાય છે, આ લોકોએ તો ભૂલથી પણ ન ખાવી જોઇએ

બદામ ખાવાથી સ્મરણશક્તિ સારી રહે છે અને તંદુરસ્તી પણ આજીવન ટકી રહે છે. વડીલો બદામને રાતે પલાળીને સવારે ખાવાની પણ સલાહ આપે છે. પરંતુ અગત્યની વાત એ છે કે દરેક વ્યક્તિ માટે બદામનું સેવન યોગ્ય જ હોય એ જરૂરી નથી. તમને થશે કોણે બદામ ના ખાવી જોઈએ, તો આજે આપણે એ વિશે જ જાણીશું…..

– જે લોકો કોઈપણ પ્રકારની દવા લેતાં હોય તેમણે ડૉક્ટરની સલાહ વિના બદામ ના ખાવી જોઈએ.

– જેમને બીપીની તકલીફ રહેતી હોય અને એની દવા ચાલતી હોય તો બદામ ના ખાવી જોઈએ.

-જે લોકો સ્થૂળ હોય અને પાતળા થવાનું વિચારતા હોય તેમણે પણ બદામનું સેવન ના કરવું જોઈએ.

– કિડનીમાં પથરી હોય એવા લોકોએ બદામ જરાય ના ખાવી. તેમજ પાચનક્રિયા બરાબર ના હોય તેવાં લોકોએ પણ બદામ ના ખાવી જોઈએ.

Read Also

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva

લોકસભા ચૂંટણી પરિણામ બાદ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!