GSTV
Home » News » VIDEO : બંન્ને તરફ પોલીસ સ્ટેશન હોવા છતા ચોર બાઇક ચોરી કરી ગયો

VIDEO : બંન્ને તરફ પોલીસ સ્ટેશન હોવા છતા ચોર બાઇક ચોરી કરી ગયો

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બાઈક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ થઈ છે. ખંભાળિયાના શ્રીજી શોપિંગ સેન્ટરમાંથી વહેલી સવારે બાઈક ચોરી થઈ છે. આ બાઈકચોર શખ્સ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો છે. જે સ્થળેથી બાઈકની ચોરી થઈ તેની બંને તરફ તદ્દન પાસે પોલીસ સ્ટેશન આવેલા છે. તો બેક સાઈડમાં એસ.પી.ઓફિસ પણ છે. ત્યાં બે પોલીસ કોમ્બિંગ પોઈન્ટ પણ છે. તેમ છતાં બાઈકચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

Related posts

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બોલી બઘડાટી, મામલો દબાવવા મીડિયાને નો એન્ટ્રી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!