GSTV
Home » News » ફેંગશુઇ : મની પ્લાન્ટ નહી ચમત્કારી છે આ છોડ, ઘરમાં મુકશો તો થશે રૂપિયાનો વરસાદ

ફેંગશુઇ : મની પ્લાન્ટ નહી ચમત્કારી છે આ છોડ, ઘરમાં મુકશો તો થશે રૂપિયાનો વરસાદ

ભારતીય વાસ્તુ શાસ્ત્રની જેમ જ ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઇ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. જે રીતે વાસ્તુશાસેત્રમાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઉપાય જણાવવામાં આવ્યા છે તેવી જ રીતે ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઇમાં પણ ઘરમાં પૈસા અને સમૃદ્ધી મેળવવા માટે ઘણાં ઉપાય જણાવવામાં આવ્યા છે. ઘનની કમી દૂર કરવા માટે મની પ્લાન્ટ લગાવવાની વાત તો સૌકોઇ જાણે છે પરંતુ ઘણાં ઓછા લોકો જાણતા હશે કે તેના કરતા વધુ અસરકાકર છે ક્રાસુલાનો છોડ.

ક્રાસુલના છોડને મની પ્લાન્ટની જેમ ફેંગશુઇમાં મની ટ્રી કહેવામાં આવે છે. ફેંગશુઇમાં તેનું ખૂબ મહત્વ છે. કહેવામાં આવે છે કે આ છોડ ચુંબકની જેમ ધનને પોતાની તરફ ખેંચે છે.

આ નાનકડો છોડ ઘેરા લીલા રંગનો હોય છે અને તેને ઓછા પાણીની જરૂર પડે છે.

આ છોડને કુંડા અથવા જમીનમાં વાવી દો. તે પોતાની જાતે જ વિકાસ પામતો રહે છે. તેને તકડા કે છાંયડા ગમે ત્યાં મુકી શકાય છે.

આ છોડ વિશે તેવી માન્યતા છે કે તે સકારાત્મકતાને ઉર્જા આપે છે. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જાને બહાર કરવામાં તે મદદ કરે છે. તેને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ મુકી દો. તે પછી જુઓ તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ થશે.

Read Also

Related posts

DRDOએ એસ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યુ

Mansi Patel

મેડીકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક હજારો વિદ્યાર્થીઓને રૂપાણી સરકારની મોટી ભેટ

Nilesh Jethva

વિશ્વમાં મહિલાઓનું વધતું પ્રભુત્વ, આ દેશની કેબિનેટમાં સાત મહિલાને મળ્યું કદાવર કદ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!