GSTV

ફળદુ સાહેબને કહી દે એટલે કામ પૂરુ: મગફળી કૌભાંડના માસ્ટરમાઈન્ડની Audio Clip

Last Updated on August 6, 2018 by

જેતપુરના પેઢલાના ગોડાઉનમાં રહેલી મગફળીમાં માટી અને ઢેફા મેળવવાના કૌભાંડ મુદ્દે હવે એક ઓડિયો ક્લિપ સામે આવી છે. સમગ્ર કૌભાંડમાં ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના મેનેજર મગન ઝાલાવડીયાની સંડોવણી સામે આવી છે. ત્યારે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં મગન ઝાલાવડીયા પોલીસ ફરિયાદ રોકવા હવાતિયા મારે છે તે સ્પષ્ટ જણાઇ આવે છે. મગન ઝાલાવડિયા માનસિંગ નામના વ્યક્તિ સાથે વાતચીત કરે છે. જેમાં મગન ઝાલાવડિયા પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે તંત્ર પર પ્રેશર લાવવાની વાતો પણ કરે છે. આરોપીઓ સુધી પોલીસના હાથ પહોંચે નહી તે માટે પોતે બધું સંભાળી લેશે તેવી ખાતરી પણ આપે છે.

Related posts

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

Dhruv Brahmbhatt

ચેતીને રહેજો / કોરોના ગાઇડલાઇનને લઇ CM રૂપાણીનું મોટું નિવેદન, જો રાજ્યમાં ફરીથી કેસ વધશે તો….

Dhruv Brahmbhatt

ગજેરા સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, કાર્યવાહી કરવા મામલે CM રૂપાણીનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!