GSTV
Home » News » પ્રધાનમંત્રી પદની હરાજી થાય તો, મમતા લૂટેલાં પૈસાથી ખરીદી લેતી પદ- PM મોદી

પ્રધાનમંત્રી પદની હરાજી થાય તો, મમતા લૂટેલાં પૈસાથી ખરીદી લેતી પદ- PM મોદી

mehsana

તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જીના પ્રધાન મંત્રી બનવાના સપનાની મજાક ઉડાવતા મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુકે, જો આ પદની હરાજી થતી તો, તે ચિટફંડ ગોટાળામાં લૂટેલાં પૈસાથી પદને ખરીદી લેતી. મોદીએ કહ્યુ હતુકે, દેશને વિભાજન કર્તા સરકારની જરૂર નથી. આ તમારા મતની તાકાત જ હતી, કે સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.

બંગાળમાં ચિટફંડ ગોટાળાની વાત કરતાં મોદીએ કહ્યુ હતુકે, જ્યારે તમારા રાજ્યની મુખ્યમંત્રી ગડબડમાં સામેલ લોકો સાથે સંબંધ રાખશે  તો લોકો પ્રભાવિત થશે. તેમણે કહ્યુ હતુકે, તૃણમૂલ કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચાર અને અપરાધ બંને રોકાય નહી તેવી વસ્તુ છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, પહેલાં મમતા દીદીએ ઘુસણખોરોને પોતાની કેડરમાં સામેલ કર્યા અને ત્યાર બાદ પાર્ટીના પ્રચાર માટે વિદેશીઓને લઈ આવી હતી.

Related posts

INDvsBAN: બાંગ્લાદેશ 106 રનમાં ઓલઆઉટ, ઈશાંત શર્માએ 5 વિકેટ ઝડપી

Mayur

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કરાયા સન્માનિત, ફેન્સનો માન્યો કંઈક આ રીતે આભાર

Dharika Jansari

સાઈબર સુરક્ષા એક્સપર્ટનો ઘટસ્ફોટ : Facebook અને Twitterના 120 કરોડ યુઝર્સનો ડેટા થયો લીક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!