GSTV
Home » News » પ્રધાનમંત્રીની સુરક્ષામાં જઈ રહેલા હેલીકોપ્ટરમાં ટેકનિકલ ખામી, ઈમરજન્સી લૈડિંગ

પ્રધાનમંત્રીની સુરક્ષામાં જઈ રહેલા હેલીકોપ્ટરમાં ટેકનિકલ ખામી, ઈમરજન્સી લૈડિંગ

યૂપીમાં પ્રધાનમંત્રીની રેલીમાં જઈ રહેલા એક હેલીકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખરાબી આવી છે. તેના કારણે પ્રતાપગઢમાં ઈમરજન્સી લેંડિંગ કરવું પડ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પીએમની રેલીની સુરક્ષા માટે તપાસ કરી રહેલા વાયુસેનાના એક હેલીકોપ્ટરમાં ટેકનિકલ ખરાબી આવી છે. પાયલટે સાવચેતી પૂર્વક હેલીકોપ્ટરનું જેઠવારા થાણા વિસ્તારમાં ઉતરાણ કરાવ્યું હતું.

READ ALSO

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!