GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

પીવાના પાણીની વધી સમસ્યા, રાજ્યનાં અંતરિયાળ ગામોમાં વિકટ પરિસ્થિતી

છેલ્લા ઘણા સમયથી રાજ્યનાં અંતરિયાળ ગામોમાં પીવાનાં પાણીની સમસ્યામાં ઘણો વધારો થયો છે. ત્યારે છોટા ઉદેપુરના અંતરિયાળ ગામોમાં ગ્રામજનો પીવાના પાણીની તંગીથી ત્રસ્ત થઇ ગયા છે..છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગામાના લોકો ભગવાનનાં શરણે પહોંચ્યા હતા. જેમાં પીવાના પાણીની સમસ્યા નિવારણ માટે ભગવાનને પ્રાથના કરવામાં આવી હતી..

મહિલાઓએ મંદિરમાં પાણીના બેડા સાથે પૂજન-અર્ચન કર્યા હતા..ભગવાનને પ્રાથના કરી હતી કે સરકારમાં સદબુદ્ધી આવે અને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરે. ત્યારે તમામ મહિલાઓને ડંકીમાંથી પાણી ભરવા માટે પડાપડી કરી હતી અને એકબીજા સાથે બોલાચાલી કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો..

ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે પીવાના પાણીની વિકટ સમસ્યા છે..ગામોમાં કુવા છે પણ પાણી ભરવામાં આવ્યુ નથી..પાણીની તંગીને લઇને પાણી પૂરવઠ્ઠાના ઇજનેરે જણાવ્યુ હતુ કે પાણીની સમસ્યા ઊભી થઈ છે તેનું મુખ્ય કારણ ગેરકાયદેસર રેતીખનન છે.. જ્યારે નદી માંથી રેતી ઉલેચાઈ જતાં પાણીના જળ સ્તર નીચે જતાં રહ્યા છે.. જેના કારણે કૂવાઓ ખાલીખમ થઈ ગયા છે.

READ ALSO

Related posts

કોરોનાની સૌથી ઘાતક અસર અમેરિકામાં વર્તાઈ, જીવલેણ વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 16 લાખને પાર

pratik shah

બે મહિનાના વિરામ બાદ વડોદરા એરપોર્ટ પર ફરી ધમધમાટ: દિલ્હી, મુંબઇ અને બેંગાલુરુની ફ્લાઇટનો પ્રારંભ

Bansari

કાળમુખો કોરોના: ગુજરાતમાં નવા 394 પોઝિટીવ કેસો નોંધાયા, અમદાવાદ શહેરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 10 હજારને પાર પહોંચ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!