GSTV

પાસ કન્વિનર નરેન્દ્ર પટેલે કરોડ રૂપિયાની કથિત લાંચ આપવામાં ભાજપના આ નેતાઓ સામે કરી અરજી

Last Updated on October 24, 2017 by

પાસ કન્વિર નરેન્દ્ર પટેલે કથિત લાંચ આપવાના આરોપ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી. વરૂણ પટેલ, ઋત્વિક પટેલ અને પ્રવકતા ભરત પંડ્યા સામે ગાંધીનગરની કોર્ટમાં અરજી આપી છે.

ભાજપમાં જોડાવવા મામલે પાસ કન્વિનર નરેન્દ્ર પટેલે રવિવારે રાતે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે ભાજપ પર આરોપ લગાવતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વરૂણ પટેલ પર એક કરોડ રૂપિયાની કથિત લાંચ આપવાનો આક્ષેપ કર્યો હતો. જે મામલે નરેન્દ્ર પટેલે ગાંધીનગરની કોર્ટમાં અરજી કરી છે. નરેન્દ્ર પટેલે કરેલી અરજીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પાસમાંથી ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલ, યુવા ભાજપ મોરચાના ઋત્વિજ પટેલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Related posts

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

અંજલિ / ભાષા નિષ્ણાત યોગેન્દ્ર વ્યાસની અણધારી વિદાય એ ગુજરાતી ભાષા-સાહિત્યની કમનસીબી છે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!