GSTV
Home » News » પાલનપુર: સહાયથી વંચિત અશોક સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો

પાલનપુર: સહાયથી વંચિત અશોક સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો

પાલનપુરની અશોક સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. પાલનપુરમાં વરસાદી આફત બાદ સહાય ન મળવા મામલે 70 જેટલા લોકોએ મામલતદાર કચેરી આગળ વિરોધ દર્શાવ્યો હતો. રહીશોનું કહેવું છે કે, વરસાદી આફત બાદ સર્વે કરાયો નથી તેમજ સહાય પણ ચૂકવવામાં આવી નથી તેમજ આ મામલે વ્હાલા દવાલાની નિતિ અપનાવી હોવાનો આક્ષેપ કર્યો છે.

Related posts

રાજ્યમાં 15 મી નવેમ્બરથી સત્તાવાર શિયાળાની શરૂઆત

Mansi Patel

રાજકોટમાં વધી રહેલાં રોગચાળાનાં વિરોધમાં કોંગ્રેસનાં દેખાવો

Mansi Patel

સુરતના સિલ્ક સીટી માર્કેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!