GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

પાલનપુરના સિન્ધી સમાજમાં રોષ : વેપારી સાથે થયેલી લૂંટના આરોપીને સત્વરે ૫કડો…

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ત્રણ દિવસ પહેલા તસ્કરોએ એક વેપારીને લૂંટી લીધો હતો. ત્યારે ત્રણ દિવસ વિતવા છતાં આરોપીઓ નહીં ઝડપાતાં સિંધી સમાજના લોકો રોષે ભરાયા છે. અને જિલ્લા SP ને આવેદનપત્ર આ૫વામાં આવ્યું હતું.

વાલ્મિકી વિસ્તારના લીલાશાહ કુટિયા પાસે દસ જેટલા શખ્સોએ ભરત રામચંદાણી નામના વેપારીને માર મારીને તેની પાસેથી રોકડ સહિત સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. તે સમયે વેપારી ભરત રામચંદાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે આ મામલે પોલીસતંત્ર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી ન થતાં સિંધી સમાજના 100 થી વધુ લોકોએ ભેગા થઈને પોલીસના ઉપરી અધિકારીને આવેદનપત્ર આપીને આરોપીઓને ઝડ૫થી ઝડપવા રજૂઆત કરી હતી.

Related posts

અંતરિક્ષ: રહસ્યમયી પ્રકાશથી પણ વધુ તેજ પદાર્થને જોઈ Nasaના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત

pratik shah

આગામી સમયમાં દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ, ૯૦ ટકાને Corona થયાની ખબર પણ નહીં પડે

Arohi

PM મોદી ત્રીજી વખત કરશે સંબોધન, સવારે 11 ક્લાકે ‘મન કી બાત’માં અનલોક -1 ‘વિશે ચર્ચા કરે તેવી શક્યતાઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!