GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

પાલનપુરના શ્યામવિહાર ઉપવન સોસાયટીના રહીશોને બિલ્ડર્સ કરે છે હેરાન

સામાન્ય માણસ જીવનમાં એક વખત મકાન ખરીદી શકતો હોય છે. ત્યારે જો તેની સાથે છેતરપિંડી કરાય તો સામાન્ય માણસ જાય તો જાય ક્યાં. બસ આવો જ ઘાટ ઘડાયો છે પાલનપુરના શ્યામવિહાર ઉપવન સોસાયટીના રહીશો સાથે

ઉંઝાની ઇમા ઇન્ફ્રાટેક નામની કંપનીએ પાલનપુરમાં શ્યામ વિહાર સોસાયટી બનાવી. સોસાયટીમાં મકાનો ખરીદતા સમયે ગ્રાહકોને બિલ્ડરોએ એવા વાયદાઓ કર્યા હતા જે વાયદાઓ કેટલી હદે પોકળ સાબિત થયા છે તે આ સોસાયટીની હાલત જોઇને ખબર પડી જાય છે.

ત્યાં સુધી કે 20-20 હજાર રૂપિયા મેઇનટેન્સના ઉઘરાવ્યા છતા પણ સુવિધાના નામે મીડૂં છે. ત્યારે આ અંગે સ્થાનિકોએ મીડિયાની મદદ લેતા હવે તેમના પાણી અને વીજ કનેકશન કાપીને રિતસરના રહીશોને બિલ્ડર્સે બાનમાં જ લીધા છે.

બિલ્ડર્સ દ્વારા તેમના ગ્રાહકોને છેતર્યા હોવાની આ કોઇ પહેલી ઘટના નથી. પરંતુ આપણે ત્યાં કડક કાયદાના અભાવે સખત સજાના અભાવે બિલ્ડર્સ આવી છેતરપિંડી કરતા હોય છે. ત્યારે હવે રેરા જેવો કાયદો આવી ગયો છે પરંતુ આ કાયદો કેટલી કડકાઇથી અમલમાં આવે છે તે મહત્વનું બની રહેશે

 

Related posts

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Bansari

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!