GSTV
Home » News » પાર્ટીએ મને સત્ય બોલવાની સજા આપી છે : BJD માંથી બરતરફ બૈજયંત પાંડા

પાર્ટીએ મને સત્ય બોલવાની સજા આપી છે : BJD માંથી બરતરફ બૈજયંત પાંડા

બીજુ જનતા દળમાંથી બરતરફ કરવામાં આવ્યા બાદ બૈજયંત પાંડાએ બીજુ પટનાયકના સમાધી સ્થળની મુલાકાત લીધી છે. બૈજયંત પાંડાએ પોતાની બરતકફી બાદ બીજેડી પર નિશાન સાધ્યું. પાંડાએ જણાવ્યુ કે પાર્ટીએ મને સત્ય બોલવાની સજા આપી છે.

મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. તમામ લોકોને ખ્યાલ છે કે બીજેડીને કોણે હાઈજેક કરી છે. મારા વિરૂદ્ધ કરવામાં આવેલા ષડ્યંત્રને નવીન પટનાયક જોઈ શક્યા નથી. મારા ઉપર લગાવવામાં આવેલા તમામ ખોટા છે. મીડિયા રિપોર્ટ મુજબ પાંડા ઉપર પાર્ટી વિરોધી ગતિવિધિ સિવાય પાર્ટી ફંડનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવાવમાં આવ્યો છે.

Related posts

ભવિષ્યમાં હૃદય રોગ ન થાય તે માટે તમારા બાળકને આત્યારથી જ ખવડાવો આ વસ્તુઓ

Arohi

શકુનિ માત્ર પાંડવોનો જ નહીં કૌરવોનો પણ હતો શત્રુ, જાણો તેનુ કારણ

Arohi

આત્મસંતોષ માટે હસ્તમૈથૂન કરતી સ્ત્રીઓ શા માટે અનુભવે છે આવું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!