GSTV
Home » News » પાકિસ્તાન સમજશે નહીં તો યુદ્ધ થશે, આતંકીવાદી ત્યાંથી આવે છે – ફારૂક અબ્દુલ્લા

પાકિસ્તાન સમજશે નહીં તો યુદ્ધ થશે, આતંકીવાદી ત્યાંથી આવે છે – ફારૂક અબ્દુલ્લા

farooq abdullah news

જમ્મુ કાશ્મીરના સુંજવાંમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન માનશે નહીં તો યુદ્ધ થશે. જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની આતંકવાદીઓનો હાથ છે. આતંકીઓ પાકિસ્તાનથી આવે છે. અને જમ્મુ કાશ્મીરમાં આવી આતંકી ઘટનાને અંજામ આપે છે. પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધ રાખવા ઈચ્છે તો પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવુ પડશે. પાકિસ્તાને શાંતિ સ્થાપવા વલણ બદલવુ પડશે. પાકિસ્તાન નહીં માને તો યુદ્ધ નક્કી છે.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!