GSTV

પાકિસ્તાને ફરી દાવોસમાં આલાપ્યો કાશ્મીર રાગ

Last Updated on January 27, 2018 by

પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ દાવોસમાં કાશ્મીરને વિશ્વને બે ભાગમાં વેચતો મુદે ગણાવ્યો.

દાવોસમાં અબ્બાસીએ પોતાના મંત્રીમંડળના સહયોગ સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકા અને ચીન સાથે સંબંધ વધારે મજબુત કરવાની આશા વ્યક્ત કરી છે. અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધ સ્વતંત્રતાની નજરે જોવા જોઈએ.

અમેરિકા છેલ્લા ઘણા સમયથી અફઘાન ચશ્માથી પાકિસ્તાનને જોઈ રહ્યું છે. અબ્બાસી બાદ પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા મહમદ આસિફે જણાવ્યુ કે કાશ્મીર અને રોહિંગ્યા જેવા મુદ્દાને વૈશ્વિક સ્તરે લઈ જવા જોઈએ.

કાશ્મીર મુદે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવી જોઈએ. મહત્વનું છે કે પાકિસ્તાન હંમેશાની જેમ વૈશ્વિક મંચ પર કાશ્મીર રાગ આલાપતુ આવ્યું છે. અને હવે દાવોસમાં પણ પાકિસ્તાનને કાશ્મીર યાદ આવ્યું છે.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!